જીવન ની જુદી જુદી સમસ્યાઓ ના નિવારણ અર્થે ઉપયોગી મંત્રો વર્ગીકૃત સ્વરૂપ માં આપેલ અમારી ખાસ વેબ સાઈટ ની મુલાકાત લેવા ચિત્ર ઉપર ક્લિક કરો

આ સાઈટ અનેક ગંભીર સમસ્યાઓના નિવારણ માટે સરળ લૌકિક મંત્ર પ્રયોગ સૂચવવામાં આવેલ છે. લૌકિક મંત્રનો ઉપયોગ કરવા માટે મંત્ર વિનિયોગ કે મંત્ર ષડ-સાધન વગેરે કરવા અનિવાર્ય ગણાતા નથી.