પ્રાર્થના કરવા અનુરોધ કરવા માટે ઉપર ચિત્ર ઉપર ક્લિક કરવી.
ની:સ્વાર્થ ભાવે કરાયેલી પ્રાર્થના અવશ્ય ફળીભૂત થાય છે તેવી શ્રદ્ધા સાથે આપ પ્રાર્થના કરવા અનુરોધ કરી શકશો.
અનેક લોકો આ સેવા નો ઉપયોગ કરી લાભાન્વિત થયા છે પરંતુ તેમની અંગત બાબતોની ગોપનીયતા નું સન્માન જળવાય તે હેતુ થી અમે તેમના અભિપ્રાયો અહીં પ્રકાશિત કરવાનું ટાળીએ છીએ.
** શૂલ્લક બાબતો માટે અથવા માત્ર કસોટી ખાતર પ્રાર્થના કરવા અનુરોધ નહિ કરવા વિનંતી.